dosti shayari gujarati | दोस्ती शायरी गुजराती
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા.
----------------------------------------------------------------
યાદ કરું છું કે નહીં એનો વિવાદ રહેવાદે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે તારોં ભરોસો ખોટો નહીં પાડવા દવ
----------------------------------------------------------------
દોસ્તી શાયરી ટેટસ
સાચો મિત્ર નો મતલબ જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય, અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે... ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર "મૌત" નો ક્લાસ બંક કરીએ
----------------------------------------------------------------
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે, મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે
----------------------------------------------------------------
ભાઈ અમે તો ભાઇબંદ છીએ દિલના ભોળા નોયત ના સાફ પણ દિમાગ હટેને તો વાલા બધાય ના બાપ
----------------------------------------------------------------
દોસ્તી શાયરી Hindi
વાલા તું ગમે તે કરીલે બાકી અમારી ભાઈબંધી જોઈને તો આખું ગામ બળતરા કરે હો
----------------------------------------------------------------
ફર્ક તો બસ આપડા વિચારો માં છે સાહેબ, બાકી દોસ્તી કાંઈ પ્રેમ થી ઓછી નથી
----------------------------------------------------------------
Dosti shayari gujarati attitude
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે, જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે
----------------------------------------------------------------
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી, દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી
----------------------------------------------------------------
મિત્રતા સુવિચાર
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ, જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
----------------------------------------------------------------
દોસ્તભી ગલે લગા લેતે હૈં જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!ઔર.. દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં જબ હમ2.. દોસ્ત સાથે મેં હોતે હૈં!
----------------------------------------------------------------
હે...દોસ્ત જો જિંદગી હોય તો તારી સાથે....
અને જો મૌત હોય તારી પેલા..
----------------------------------------------------------------
ગુજરાતી shayari
દુનિયામાં ત્રણ લોકો ખુશકિસ્મત છે
જેને સાચો પ્રેમ મળે છે
જેને સાચો મિત્ર મળે છે
અને જેને અમારો એસએમએસ મળે છે
----------------------------------------------------------------
મે કિસ્મત સે જ્યાદા દોસ્તો પે ભરોસા રખતા હુ,
કયુંકી સાલી કિસ્મત કભી ભી પલટ જાતી હે ,
પર મેરે દોસ્ત નહી.
----------------------------------------------------------------
દોસ્તી શાયરી ફોટો
#મોજની તો વાત જ ના કર દોસ્ત કેમ કે અમે જ્યાં
જન્મ્યા છીએ એને લોકો #કાઠિયાવાડ કહે છે
----------------------------------------------------------------
મિત્ર તારું નામ શું રાખું ?
" સ્વપ્ન " રાખું તો અધુરું
લાગશે.
" દિલ " રાખું તો તૂટી જશે,
ચાલ
" શ્વાસ " રાખું છુ!
" મૃત્યુ " સુધી તો સાથે રહીશ.
----------------------------------------------------------------
દોસ્ત status
દોસ્તી તૂટશે તો જીંદગી વિખરાય જશે
આ તમારા વાળ નથી જે સેટ થઈ જશે
પકડી લો હાથ એમનો જે તમને ખુશી આપે
નહી તો રડતાં-રડતાં જ જીંદગી વીતી જશે
----------------------------------------------------------------
જિગરી દોસ્ત શાયરી
દોસ્તભી ગલે લગા લેતે હૈં
જબ દિલ મેં પ્યાર હોતા હૈ!!
ઔર.. #દુશ્મન ભી ઔકાત મે આ જાતે હૈં
જબ હમ #2..દોસ્ત સાથે મેં હોતે હૈં!
----------------------------------------------------------------
દોસ્ત તારી દોસ્તી શાયરી
#બસ_એક_એહસાન_આ_જીંદગીમાં_આપજે…
#દોસ્ત_કહેવાનો #દસ્તાવેજ #આજીવન_રાખજે.
#દોસતી_માં_જીશુ_ને_દોસતી_માં_મરીશુ
----------------------------------------------------------------
Attitude shayari gujarati
"લાગણીઓના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા..
કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! "
----------------------------------------------------------------
#દોસ્ત તારી દોસ્તી મને પ્રાણ થી એ પ્યારી
જીવ ભલે જાય પન ભુલુ નહીં #યારી.
----------------------------------------------------------------
Dosti shayari gujarati 2 line
ખુશી શોધુ છુ તો દુ:ખ મળે છે
આ દુ:ખ જીવનમાં બધે જ મળે છે
જે જીવનના બધા દુ:ખ વહેંચી લે
એવા મિત્રો ખૂબ જ ઓછા મળે છે
----------------------------------------------------------------
હાલ દોસ્ત આજ દુશ્મનની શેરી મા આટા મારીયે
જોઇયે કેટલાની છાતીના ધબકારા વધે છે.
----------------------------------------------------------------
દોસ્ત મારા જીગરજાન લાખોમા એક
તારી મારી ભાઈબંધીમા નથી મતભેદ
plz do not enter any spam link in the comment box