sad shayari gujarati | सेड शायरी गुजराती
જીવન સમાપ્ત કર્યા પછી, હવે તે શ્વાસ સાથે જોડાણમાં આવે છે હું મારી જાતને જીવંત વિચારીને કંટાળી ગયો છું
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી પ્રેમની શાયરી
લાગેલા ઘાવ ના ઝખમો તો ભરાઇ ગયા
પણ એની નીશાની છોડી ગયા…
તુ તો છોડી ને જતી રહી મને
પણ તારી યાદો મોત સુઘી દોરી ગઈ મને….
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
Sad Quotes in Gujarati
મૌનમાં પણ ઘણી વાત થઇ શકે છેં.
દરેક પગલે નવી શરૂઆત થઇ શકે .
ભૌગોલિક અંતર ક્યાં નડે સંબંધો ને
બસ આંખ મિચો ને મુલાકાત થઇ શકે
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી શાયરી લખેલી
વો જો કોઈ અપના સા થા મુજે તન્હા છોડ ગયા
ખુદ ના રુક સકે તો અપની યાદે છોડ ગયા
ગમ તો નહી પર દુખ ઇસ બાત કા હે
આંખો સે કિયે વાદા હોઠોં સે તોડ ગયા
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
કોઈને પ્રેમ કરો તો તળપાવશો નહિ,
પ્રેમ માં તળપો તો રડશો નહિ.
અને જો રડો તો કોઈને કહેશો નહિ,
પણ જો કહો તો આટલું જરૂર કહેજો…કે પ્રેમ કદી કરશો નહિ
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી શાયરી નો ખજાનો
તારા હૃદય માં રહેતા ના આવડ્યું,
હું છું સાવ સીધો, પ્રેમ કરતા ના આવડ્યું.
ફરી ગઈ તારી આંખો જેમ મને જોઇને,
મને કેમ એ રીતે ફરતા ના આવડ્યું?
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
જીવન સમાપ્ત કર્યા પછી, હવે તે શ્વાસ સાથે જોડાણમાં આવે છે હું મારી જાતને જીવંત વિચારીને કંટાળી ગયો છું
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
રોમેન્ટિક શાયરી ગુજરાતી
અભિમાન તોડવા મારું બસ એ એક રાત જ પૂરતી હતી અને પ્રેમનાં વાદળોમાં મને ભીંજાવા બસ તારી એક અજાણ્યા જેવી નજર જ પૂરતી હતી-*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે.*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી શાયરી દર્દભરી
તને મારો હાથ પકડવાની પરવાનગી હું આપું પણ શરત એટલી કે સાથ છોડવાની પરવાનગી હું નય આપું./
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
અમસ્તાજ હોઠો પર એક મીઠું હાસ્ય આવી જાય છે, આમજ બેઠો હોઉં છું ને તારો ખ્યાલ આવી જાય છે.*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી શાયરી મસ્ત
તારા પ્રેમમાં કંઇક તો વાત હતી જે હવે મારી એક યાદ બની ગઈ છે ભિંજવ્યાં હતા જેને મેં પળ – પળમાં એ દરેક પળ હવે મારી રાત બની ગઈ છે.-
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
દી૫ક નહી જયોત માંગુ છું, સાગર નહી એક બુંદ માંગુ છું, હું જીંદગીના અંતિંમ શ્રવાસ સુઘી બસ તારો સાથ માંગુ છું.*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
મુલાકાત શાયરી
ઉંમર સાથે કંઈ લેવા-દેવા નથી, જ્યાં એકબીજાના વિચારો મળે ત્યાં જ સાચો પ્રેમ થાય છે.*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
નજર ચાહતી હૈ દીદાર કરના
દિલ ચાહતા હૈ ઉન્હેં પ્યાર કરના
કયા સુના ઉ દિલ કા આલમ
નશીબ મેં લિખા થા ઉનકા ઇન્તઝાર કરના
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
કદર શાયરી
બડી આશાની સે દિલ લગાયે જાતે હૈ
પર બડી મુશ્કિલ સે વાદેં નિભાયે જાતે હૈ
લે જતી હૈ મોહોબત ઉન રહો પર …..
જહાં પેં દિલ જલાયે જાતે હૈ
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
Breakup Shayari in Gujarati
દિલ દિયા પ્યાર કી હદ થી,
મોહબ્બત કી ઐતબાર કી હદ થી,
માર ગયે હમ ફિર ભી ખુલી રહી આંખે,
એ સનમ વો તેરે ઇન્તેઝાર કી હદ થી.
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગમ શાયરી ગુજરાતી 2 line
પ્રેમની રસમો ને નિભાવવી આસન નથી,
કોઈ ની કસમો પર ચાલવું આસન નથી,
શોધી દીધું અમે પ્રેમ કરવાનું,
કારણકે પોતાના પ્યારને બીજા ની સાથે જોવાનું આસન નથી
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ટુટેલું મારું દિલ જોઈને એ મલમ લઈ ને આવ્યાં,રમી લીઘું દિલથી પછી એ ઝખમ દઈ ને ચાલ્યાં.*
*અરીસો આજે ફરી રિશ્વત લેતા પકડાયો, દર્દ હતું દિલ માં અને ચહેરો ફરી મુસ્કુરાયો.
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુજરાતી sad shayari text
જાતે રહે મંદિર – મસ્જિદ માંગને જિસકી ખૈર, વો છોડ ચલા હમે સમજ કે કોઈ ગૈર-*
/આ ખોટી સ્માઈલ તારા ચેહરા પર સારી નથી લાગતી ..તારી આંખો માં રહેલી લાગણી હવે મારી નથી લાગતી..
plz do not enter any spam link in the comment box
plz do not enter any spam link in the comment box