sad quotes in gujarati | सेड कोट्स इन गुजराती
*બધા અફસોસ કરી ને કહે છે કે કોઈ કોઇ નું નથી પણ એમ કેમ નથી વિચારતા કે આપણે કોના થયા કે કોઈ આપણું થાય*
──────────────────────────━❥
*હું એક એવી વ્યક્તિ ની રાહ જોવું છું જે મારી છે જ નઈ*
──────────────────────────━❥
યાદ ની શાયરી
*એ નજર ની સામે નથી તો બી જોયા કરું છું ખબર છે નહીં મળે ક્યારેય તો બી રાહ જોયા કરું છું*
──────────────────────────━❥
*નારાજગી તો ધણી છે પણ એમને ભૂલવા નો વિચાર આ દિલ ને ક્યારેય આવ્યો જ નથી*
──────────────────────────━❥
Lagni quotes In gujarati
અધુરી રાખી હતી એણે એક બે વાત,
ફરી મળવાની આશ એમનીય હતી !!
──────────────────────────━❥
Life માં એક એવી વ્યક્તિ તો
જરૂર હોય જ છે,
જેની સાથે ફોટો ભલે ન હોય
પણ યાદો બહું હોય છે...!!
──────────────────────────━❥
सैड स्टेटस इन हिंदी फॉर लाइफ पार्टनर
*આજે તમને જોયાં એવું લાગ્યું કે જાંણે પ્રેમ ની પરી ધરતી ઉપર ઉતરી આવી હોય*
──────────────────────────━❥
તકલીફો હંમેશા એક,
નવો માર્ગ બતાવવા આવે છે..
──────────────────────────━❥
નસીબમાં હશે તે તો મળી જ જશે પણ,
મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે...
──────────────────────────━❥
*પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે તો સમજવું કે સફળતા હજુ દુર છે.*
──────────────────────────━❥
Shayari gujarati
કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો,
પણ એવું ક્યાંય નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો !!
──────────────────────────━❥
આપડી હસીન મુલાકાત કોઈ ખાસ મોકા પર રાખ,
રોજ રોજ ના દર્શન પછી પ્રદર્શન બની જાય છે...
──────────────────────────━❥
उदास sad स्टेटस
*મન મોહી જાય એવા રૂપ ને કંઇક એ રીતે સંતાડે છે.*
*ચાંદ જેવા ચહેરા ને એ પાલવ ઓઢાડે છે....*
──────────────────────────━❥
*તુરીયા કડવા નીકળે તો ફેંકી દઈએ છીએ, અને કારેલા કડવા હોય છતાં એનું શાક કરીએ છીએ, કારણકે મુળ સ્વભાવથી જે બહાર જાય એ ફેંકાઇ જાય છે, પછી એ શાકભાજી હોય કે માણસ*..........
──────────────────────────━❥
Sad shayari gujarati
જે કહેવું હોય એ સીધું મોઢે જ કેજો....
બાકી તો તમને પણ ખબર છે જ ને કે પાછળ થી વાતો કરે એને શુ કહેવાય....
😎✌🏻✌🏻
──────────────────────────━❥
પ્રેમનું પલ્લુંતો સદાય પ્રિયા તરફ નમતું રહેવાનું……
અણગમતું હોય લાખ ભલેને, તોય એ તો દિલ ને ગમતું રહેવાનું..!
──────────────────────────━❥
ન રુબરું મુલાકાત, ન ફોન કોલ, કે ન કોઈ મેસેજ બસ ખાલી ડીપી જોઇને રાજી રહેવાંની કળા એટલે પ્રેમ...
──────────────────────────━❥
આઝાદ કરી દો સાહેબ જો એ તમારા હશે તો,
ક્યાંય નહીં જાય પછી એ વ્યક્તિ હોય કે પંખી..!!
──────────────────────────━❥
Love shayari gujarati
એમના ગયાનો ફર્ક બસ એટલો પડ્યો...
એમનું કંઈ ગયું નહિ...મારુ કંઈ રહ્યું નહિ...
──────────────────────────━❥
મનની વાત સીધેસીધી કહી દેવી જોઈએ .
કારણકે ,
કહેવાથી નિર્ણય આવશે અને ના કેહવાથી અંત...
──────────────────────────━❥
Love sad Quotes In gujarati
"પ્રેમ તો આંખો માં વંચાય જાય.
બાકી i Love You.
કહેવા વાળા પણ
દગો દઈ જાય છે સાહેબ..".
──────────────────────────━❥
પ્રેમમાં કોઈના શું પડ્યો, નિયમ બધા જ તોડતો રહ્યો છુ,
જાણ બહાર એની, પાછળ નિશાન છોડતો રહ્યો છુ!
──────────────────────────━❥
Sad status - ShareChat
શાયરી નો શોખ એમજ નથી જાગ્યો,
જ્યાર થી જોયા છે તમને, દિલને પ્રેમનો રોગ લાગ્યો ❤️
──────────────────────────━❥
*ગ્રુપમાં ફેમિલી હોય તો આનંદ આવે છે,*
*પણ જ્યારે ફેમિલીમાં ગ્રુપ થઈ જાય ત્યારે બહુ તકલીફ થાય છે.*
──────────────────────────━❥
જો કોઈ ની નજીક રેહવું હોય ને,
તો એમના થી થોડુંક દુર રેહવુ જોઈએ..
──────────────────────────━❥
*મોહબ્બત કાલે પણ હતી આજે પણ છે,*
*એ દૂર છે તો શુ થયું,*
*એ હમેંશા મારી સાથે પણ છે પાસે પણ છે...*
plz do not enter any spam link in the comment box
plz do not enter any spam link in the comment box