good morning msg gujarati | गुड मॉर्निंग मैसेज गुजराती
*કોઇ "ચિત્રગુપ્ત" ક્યારેય ...*
*આપણા "ચોપડા" લખતા નથી..*
*આપણે જ આપણું "ચિત્ર" ...* *"ગુપ્ત" રીતે દોરીએ છીએ..*
🙏 *સુપ્રભાત*🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુડ morning msg
*છીએ એના કરતા*
*ઓછા દુઃખી થવાની કળા*
*. . . . . . . અને*. . . . . . .
*હોઈએ એના કરતાં*
*વધુ સુખી હોવાની અનુભૂતિ*
*. . . . . . .એટલે*. . . . . . .
*" સ્વભાવનું મેનેજમેન્ટ "*
🌹Good morning.🌹
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
*ભાગ્ય અને કર્મ,*
*નસીબ અને પ્રયત્ન*
*બંને એક જ વસ્તુ છે.*
*જેમ કાલનું દૂધ આજે દહીં બને છે,*
*તેમ ભૂતકાળનાં કર્મો*
*આજે નસીબ બનીને પ્રગટ થાય છે!!!*
🌸 *_₲๑๑d 💗ℳ๑®ทïทg_*🌸
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ખુશી good morning msg
*જેવી રીતે પૈસાની કદર કરો છો ને બસ એ જ રીતે સંબંધો ની પણ કરજો...*
*કારણ કે બંને ને ગુમાવવા તો સહેલા છે પણ કમાવવા ખૂબ અઘરા છે...*
*ધનથી નહીં મનથી ધનવાન બનો.*
🙏GOOD MORNING🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
💞ઈશ્વર કેવી સુંદર રીતે
તમારા જીવન માં એક એક દિવસ નો ઉમેરો કરતો રહે છે..!
💞તમારે તેની જરૂર છે એટલા
માટે નહિ, પરંતુ બીજાને
તમારી જરૂર છે એટલા માટે...
☘ શુભ સવાર ☘
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
સુપ્રભાત good morning gujarati
*અનુકૂળ સંજોગો માં જીવતો*
*માણસ સુખી હોય છે...*
*પરંતુ*
*સંજોગો ને અનુકૂળ બનાવી*
*ને જીવતો માણસ*
*વધુ સુખી હોય છે...*
🙏Good morning*🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
*એકાંતમાં પોતાના વિચારો અને જાહેરમાં પોતાના શબ્દો પર* ,
*કાબુ રાખનાર વ્યક્તિ દુનિયા બદલવાની ક્ષમતા રાખે છે* !!
🙏 *સુપ્રભાત* 🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
Good morning shayari gujarati love
*નારદજીએ ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, "દુનિયામાં બધા દુઃખી કેમ છે?" ભગવાને હસીને કહ્યું, "સુખ તો બધાયની પાસે છે, પણ એકના સુખથી બીજો પરેશાન છે."*
🙏 *શુભ સવાર* 🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુડ મોર્નિંગ status ફોટો
*સમય પર નિર્ણય લો* , *ભલે ખોટો પડે* ...
*સમય વિતી ગયા પછી લીધેલા સાચા નિર્ણય ની કોઇ કીંમત નથી હોતી* ...
🙏 *શુભ સવાર* 🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
*ઓળખાણ* *થી મળેલું* *કામ ઓછા*
*સમય માટે* *ટકે છે* ...
**પણ કામ થી*
*મળેલી ઓળખ* *જિંદગીભર ટકે છે*.
🙏 *શુભ સવાર* 🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
* 💕 🌹 સુપ્રભાત 🌹 💕 * in tex new
” *ખાઈમાં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે* ,
*પરંતુ* “ *અદેખાઈ* ” *માં*
*પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી* …
🌸🌻 *સુપ્રભાત* 🌻🌸
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
Good morning sms in gujarati 140 characters
એકતા અને સંપ તો....
લોહીમાં હોય છે સાહેબ ,
બાકી કીડીઓ ક્યાં કોઈ....
યુનિવર્સિટીમાં ભણવા જાય છે..
🌸🌻સુપ્રભાત🌻🌸
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુડ Morning ડાઉનલોડ
*બધું નસીબ પર ના મૂકી દેવું,*
*કઈક આપણે પોતે કરી લેવું,*
*નસીબ માં હશે તે તો મડી જ રેસે,*
*પણ મહેનત કરશો તો જે નહિ હોય એ પણ મળશે,..*
🌷 Good morning
🙏*Jay_mahakal*
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુડ મોર્નિંગ status ફોટો
✒🍃
*જ્યાંથી અંત થયો હોય,*
*ત્યાંથી નવી શરૂઆત કરો.*
*જે મળવાનું હોય છે એ,*
*ગુમાવેલા કરતા હંમેશા*
*સારું જ હોય છે !!*
Good morning
♡♥
*Have nice day* ♥♡
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
*જીવનના "દાખલા" બહુજ સાચવીને "ગણવા" સાહેબ,*
*ક્યાક એવું ના થાય કે,*
*એકાદ "બાદબાકી" બધા જ* *"સરવાળા" ને "શૂન્યમાં" ફેરવી દે......!!!*
*🙏Good* *morning* 🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
જીવન sms
*શબ્દો તો માત્ર વાક્ય ની શોભા છે*,
*"સાહેબ..."*
*બાકી સમજવા વાળા તો*
*કોરુ કાગળ*
*અને*
*મૌન પણ સમજી જાય છે..*
🙏 good morning🙏
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
*નથી આવડતું તેનો ઉપાય છે,*
*નથી સમજાતું તેનો ઉપાય છે,*
*પણ નથી કરવું તેનો કોઈ ઉપાય નથી.*
*મતલબની વાત બધા સમજે* છે,
પણ *વાતનો મતલબ* કોઈ નથી *સમજતું*!
🍁 GOOD MORNING 🍁
🌹🌹જય શ્રી કૃષ્ણ 🌹🌹
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
Good morning સુવિચાર gujarati text 2022
*પથ્થર બનીને ઠેસ પહોંચાડવા કરતાં*
*આવો એક બીજાને*
*પગથિયું બનીને ઠેઠ સુધી પહોંચાડીએ.*
*જીવન માં સંકટ આવે તેને*
*"Part of life"*
*અને*
*તે સંકટ ને હસી ને દૂર કરે તેને*
*"Art of life"*
*કહેવાય .*
💐 *શુભ સવાર* 💐
🌹 *જય શ્રી કૃષ્ણ*🌹
‿︵‿︵‿︵‿︵‿︵‿︵‿️‿︵‿︵‿︵‿︵‿︵‿
ગુડ morning શાયરી
*_દૂનિયા જેને ગાંડા કહે છે એવા જ માણસો જરૂર પડે ત્યારે કામ આવે છે_*
*_બાકી સાહેબ_*
*_પ્રોફેશનલ લોકો તો પ્રોફેશનલ જવાબ આપી ને જતાં રહે છે.... લખી રાખજો.!!_*
*💐Good morning. 🙏🏻જય શ્રીકૃષ્ણ 🙏🏻. 🙏🏻બાપા સીતારામ 🙏🏻.
plz do not enter any spam link in the comment box
plz do not enter any spam link in the comment box